નવા સ્વપ્નની શાલમાં શિયાળો સંતાયો છે ,
જુઓને ખીલેલા ફૂલની પાછળ આંબાનો મહોર સંતાયો છે ....
==========================================
હું કહ્યા કરું ત્યારે એ જુવે છે મારા ચેહરાની રેખાઓ સદા ,
એને મારા બધા બોલની તો પહેલેથી જાણ હોય છે .....

કોઈને કશું કહ્યા વગર જતા રહેવું એ એનું રીસાવું ક્યાં છે ???
એને તો આમ સંતાઈ જવું સદા થી ગમે છે ગુમશુદા થઇ ....

મને પૂછ્યા વગર મારા દિલના માલિક થવાની તો આ સજા છે ,
મારા હૈયાની બોલાતી ભાષા આંખોથી સંભળાય છે ....

No comments:
Post a Comment