પલળેલું પાનું એક
ચેહરાયેલા અક્ષરો અનેક
પાણી સાથે વહી જતા હતા ધસમસતા
પણ એક આશ્ચર્ય વહેતું હતું એમાં
કે ...
કે ...
લાગણીઓ અકબંધ હતી
એ વહીને તણાઈ ના ગયી
ના એ પલળી ગયી
કેમ કે એ પ્રેમ હતો
અસ્ફૂટ ...અકબંધ ........
ચેહરાયેલા અક્ષરો અનેક
પાણી સાથે વહી જતા હતા ધસમસતા
પણ એક આશ્ચર્ય વહેતું હતું એમાં
કે ...
કે ...
લાગણીઓ અકબંધ હતી
એ વહીને તણાઈ ના ગયી
ના એ પલળી ગયી
કેમ કે એ પ્રેમ હતો
અસ્ફૂટ ...અકબંધ ........
No comments:
Post a Comment