Monday, January 9, 2012

હું ઘણું બધું કહું છું

હું ઘણું બધું કહું છું રોજ તને ,
તને તો ફક્ત મારું મૌન સમજાય છે ,
સ્પર્શથી કહેવાયેલો એ શબ્દ
તને આંખોથી સમજાય છે ....
આપણે ક્યારેય મળ્યા નથી ,
પણ તારી તસ્વીર મને સાંભળે છે ,
તારી આંખોના એ અશ્રુબીન્દ
હું આંગળીને ટેરવે લૂછું છું ......
હાથની લકીરોના રસ્તા
કોઈ મંઝીલ સુધી પહોંચ્યા જાણ્યા નથી ,
પણ કોઈનો હાથ હાથમાં લઈને
મંઝીલો સુધી પહોંચવાની રાહ મને અહર્નિશ ......

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ