Saturday, January 14, 2012

હાઈકુ : કાલ રાત્રે હું અને ચાંદ ...

ચાંદ બેઠો'તો
ઝાંખરામાં બારીના
પતંગ બની ....
==================
જિંદગી મળી
દોરથી કપાયેલ
આભમાં ઉડી ...
=====================
આકાશ બાહોં
ફેલાવી પતંગને
કરે છે પ્રેમ ....
=======================
પેચ લડે છે
પતંગ કપાઈને
મુક્ત થાય છે .....
====================
દોર ને પ્રેમ
ક્યાંતો જમીન મળે
નહીં તો આભ ...
====================
પ્રેમ પતંગ
એકલો બધા સાથે
સાથીની શોધ ......



No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ