જયારે કોઈને યાદ કરું છું તો થોડુક રડી લઉં છું ,
એ આંસુને એક રૂમાલ પર લુછી લઉં છું ....
એ રૂમાલને હું ચૂમી લઉં છું ....
અને કહું છું ....આ તો નિશાની છે કે હું તને યાદ કરું છું ......
મારા હોઠે આવતું તારું નામ છુપાવી દઉં છું
એમ કરી બદનામીથી તને બચાવી લઉં છું ....
તારી ચાહતના ચાંદને કોઈ ડાઘ લગાવે એ પસંદ નથી ....
એટલે તો પ્રેમનું નામ આવે તો મૌન પાળી લઉં છું ....
No comments:
Post a Comment