મારી સામે આખી દુનિયા હોય તો ય હું એકલી છું ....
મને મારી સાથે કોઈ ચાલે છે છાનું માનું એનો એહસાસ છે ....
========================================
મારા મનના જ એ કારસ્તાન હોય છે ,
મેહફીલમાં પણ મારા મનમાં એક ખાસ મેહમાન હોય છે .....
========================================
કોઈના સાથ શોધવા માટે ભટકવું શાને ગલી ગલી ,
જેનો સાથ ઝંખો છો એતો તમારા દિલમાં સંતાયેલા છે ....
==========================================
હોઠ પર આવેલા શબ્દો જયારે બહાર આવતા ગભરાય ,
તો આંખોનું કામ શરુ થાય છે ,અને એ બોલી જાય છે એ વાત ....
No comments:
Post a Comment