હું તો એક સ્પંદન છું ....
ક્યારેક હાથના સ્પર્શમાં થીરકન ભરી દેતું ...
મારું નામ એક ખયાલ છે ,
જેમાં જીવન જીવવાનો એક ઉન્માદ છે ....
બસ હવામાં ભળીને હું ખોવાતી રહું છું ,
જ્યાં મારું દિલ ચાહે
એ શહેરના કિનારે બેસી કોઈ સપનું મુકતી રહું છું ....
મારું નામ તો છે
પણ ..
પણ ...
મારું કોઈ સરનામું નથી ....
મારી સુગંધ તો છે
પણ ...
કોઈ તસ્વીર નથી ....
મારી હાજરીનું ભલે મોહતાજ ના હોય કોઈ ,
મારી ગેરહાજરીમાં ફક્ત મને માંગે છે કોઈ .....
હું તો એક સ્પંદન છું ....
જુઓ તમારા દિલનો આયનો ....
તમારી કલ્પના બની અહીં રહું છું ક્યારેક રાતવાસો .....

No comments:
Post a Comment