તારી સાથે કદમ કદમ પર ચાલતા
હું બધું ભૂલી જઉં છું
કેમકે
મારે ફક્ત એ સમય જ યાદ રાખવો હોય છે ...
તારી સાથે ગુજારેલી દરેક પળો
જ્યાં હું જીવંત છું ...
તારા વગરની પેલી પળો
એ તો મારી પાસે છે જ ક્યાં ???
તારી યાદો મારી સાથે
કદમ કદમ પર ચાલતી જ રહે છે ...
એ બધી યાદો તારી સાથે વિતાવી છે જે પળો તેની ....
તારી યાદોંની બાહુમાં
ઝકડાઈ જાય છે મન જયારે
બસ નિદ્રા મારી બારી પર
અંદર આવવાની રાહ જોતી બેસી રહે છે ...
અને સૂરજના પહેલા કિરણની આંગળી પકડી
માયુસ થઇ પાછી વળી જાય છે ....
કેમ ???
કેમ આવું ???
કેમ આવું થયું ???
શું મને પ્રેમ થયો છે ?????
હું બધું ભૂલી જઉં છું
કેમકે
મારે ફક્ત એ સમય જ યાદ રાખવો હોય છે ...
તારી સાથે ગુજારેલી દરેક પળો
જ્યાં હું જીવંત છું ...
તારા વગરની પેલી પળો
એ તો મારી પાસે છે જ ક્યાં ???
તારી યાદો મારી સાથે
કદમ કદમ પર ચાલતી જ રહે છે ...
એ બધી યાદો તારી સાથે વિતાવી છે જે પળો તેની ....
તારી યાદોંની બાહુમાં
ઝકડાઈ જાય છે મન જયારે
બસ નિદ્રા મારી બારી પર
અંદર આવવાની રાહ જોતી બેસી રહે છે ...
અને સૂરજના પહેલા કિરણની આંગળી પકડી
માયુસ થઇ પાછી વળી જાય છે ....
કેમ ???
કેમ આવું ???
કેમ આવું થયું ???
શું મને પ્રેમ થયો છે ?????
No comments:
Post a Comment