Wednesday, January 4, 2012

હાઈકુ ...........

અક્ષરદેહે
કવિતા મઢી  દીધી
સમજી જશે ........
====================
ઢબુરાઈને
સૂરજ બેસી ગયો
રજાઈ ઓઢી ....
====================
જીભે ઓગળી
વરાળ બની તરે
શબ્દો હવામાં ......

===================
હૃદય મહીં
શબ્દોના તણખલા
ઉડ્યા કરે છે .....
====================
મળી ગયો છે
સંદેશ તારો મને
સપના બની .......

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ