Tuesday, June 19, 2012

આજે હાઈકુનું ઝાપટું

વાદળો ભર્યાં
ભીનાશથી ધરાને
મળવા આવ્યા .....
==========================
પ્રેમના રંગ
દેખાય છે ક્ષિતિજે
ડૂબતા સૂર્યે ....
==========================
તારા પ્રેમમાં
તપી જવું ધરતી
વર્ષા પામવા ......
==========================
એ બુન્દોને છે
કસમ વાદળોની
જો ના આવે તો ..........
=========================
વીજળીમાં છે
નર્તન  નયનોનું 
જોયું મેં આજે  ......

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ