Friday, December 20, 2013

ધ્રુજે થર થર ....

ધરતી ધ્રુજે થર થર રાતે ,
પાનખર એને ખરેલા પર્ણોની ચાદર ઓઢાડે  ....
ચાંદો રાતે એકલો એકલો ફરે છે ,
રાત પણ તાપણાની હૂંફે સુઈ ગઈ હતી  ...
ઠંડી હવાઓને ફરવાની મજા પડે છે ,
સૂરજને હરાવીને પોતાનું સામ્રાજ્ય સ્થાપી દીધું ને !!!
ધુમ્મસ બની વાદળ પણ ગભરાયા વગર ,
ધરતી પર મોજથી ફરે છે અહીં તહીં  ....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ