Friday, May 2, 2008

પ્રભાતને ઉંબરે.....

આથમતી સાંજના સૂરજની

લાલીમા ની ચૂનર પર,

આવી પહોંચી એક રાત,

તારલાનો થાળ લઇને ટાંકવા...

રાતને આવતી જોવા,

ઝાંઝર રણકી ઉઠ્યાં,

માળામાં પાછા ફરતાં,

પંખીઓના કલરવ બની...

લાલ રંગનો શરમાળ સૂરજ,

સંતાઇ ગયો છે,

રાતની આગોશમાં,

હવે મને પ્રતીક્ષા છે કાલ પ્રભાતની.........

પ્રેરણા પિયૂષ...

જીંદગી પાસેથી પ્રેમ કરતાં શીખી જશો તો ......

સ્મિત તમારા ચહેરાનું ઘરેણું બની રહેશે અને તમને પ્રેમ મળી પણ રહેશે...

1 comment:

Anonymous said...

Who knows where to download XRumer 5.0 Palladium?
Help, please. All recommend this program to effectively advertise on the Internet, this is the best program!

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ