Monday, July 15, 2013

લક્ષ્ય વેધ ...

બસ એક લક્ષ્ય વેધ ...
બસ એક લક્ષ્ય ...
સામે જ છે ...
બસ ઉભા રહીને નિશાન તાકી લઉં ...
અને સર્વસ્વ મારું ....
ઉભા થઈને સાધ્ય લીધું હાથ ,
વૃક્ષ પરથી એક ફળ પડ્યું ,
સીધું સાધ્ય પર ,
હાથે થી બંદુક પડી ગયી ,
અને અફળાઈ એવી કે ,
ટ્રીગર દબાઈ ગયી સ્વયં ...
અને લક્ષ્ય હું ..
આર પાર જતી રહી એ લોહગોળી ,
અને અનરાધાર લોહીની ધાર લઈને ....
એક લક્ષ્ય ..એક લક્ષ્ય વેધ ,
એ પંખી અજાણ રહ્યું ..
ઉડી ગયું તે મારું પ્રાણ પંખેરું ....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ