Monday, August 6, 2012

તને કાલે કહીશ


તને કાલે કહીશ ,
કે હું સપનામાં મળીશ કે નહીં ???
હું તને કાલે કહીશ ,
હું ફૂલ બની ખીલીશ કે નહીં ???
હું તને કાલે કહીશ ,
હું ખુશ્બૂ બની વહીશ કે નહીં ???
હું તને કાલે કહીશ 
હું તોફાની પવન સંગ ઉડીશ કે નહીં ???
હું તને કાલે કહીશ 
હું ઝરણું બની નાચીશ કે નહીં ???
હું તને કાલે કહીશ 
હું તારી રાહ જોઇશ કે નહીં ???
હું તને કાલે કહીશ 
મને તારી રાહ હશે કે નહીં ???
કેમ કે મને એ ખબર જ નથી કે 
કાલે હું જીવિત હઈશ કે નહીં !!!!!!!!!

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ