Wednesday, July 4, 2012

એક રાઝ કહું ??!!

વાદળનો પહેલો પ્રેમપત્ર મળ્યો
ધરતી ઝૂમી ઉઠી પતંગ બની ,
વાદળના પત્રમાંથી એણે  વિતાવેલી
વિરહની પળો આંસુ બની ટપકતી હતી ,
પણ ધરતી સાથે મિલન થતા એ આંસુની ભાષા
એ આંસુની ભાષા બદલાયી ગયી ,
એ વિરહના આંસુ મિલનનો એહસાસ બની ગયા .....
પણ એક રાઝ કહું ??!!
દુનિયાના એક માત્ર આંસુ હતા જે ખારા નહોતા ....
એ તો મીઠાશ ભરી આવેલા ,
ચાહે એ મિલન હોય કે વિરહ ....!!!

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ