Wednesday, April 18, 2012

હું હસતી રહી છું...

મારા આંસુને સંતાડવા હું હસતી રહી છું ,
ક્યારેક હંસતા હંસતા હું રડી પડી છું ,
આ આંખો સાથે મારે ક્યારેય બન્યું નથી ,
હું જે રહસ્ય સંતાડી રાખું છું વર્ષોથી 
એને એ કહી દેતા એક ક્ષણની પણ વાર નથી થતી ....
પણ એ મારી સાથી છે 
જેને લીધે આ દુનિયા મને સુંદર લાગી છે .....
મને દુનિયા સાથે પ્રેમ થાય છે ,
અને દુનિયાનો પ્રેમ પણ મને દેખાય છે ......

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ