Friday, April 13, 2012

તમારા માટે ...મારા માટે .....

માતાના ગર્ભમાં બંદ મુઠ્ઠીની નિશાનીઓ 
મારી હથેળીમાં રેખાઓ બનીને રહી ગયી મારી સાથે ,
પણ એ હથેળી જયારે ખોલી મેં અને 
આંગળીઓની મદદ મળી જયારે 
એ રેખાઓએ લખેલી કિસ્મત બદલી મેં 
અને જીવનની રીત શીખાયી ગયી આમ જ .....
રેખાઓમાં વાંચ્યું જે મેં એ કોઈએ  વાંચ્યું નહીં ,
અને મારી કિસ્મત બદલવાની કોશિશ બીજાઓ કરતા રહ્યા .....
મારી હથેળીની રેખાઓ ના વાંચો તમે 
મારો હાથ ઝાલીને જો સાથે ચાલી શકો તો ...
તો ...
કોઈ મંઝીલ મુશ્કેલ નથી તમારા માટે 
અને તમારો સાથ હોય તો મારા માટે .....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ