Saturday, March 3, 2012

"મૌનરાગમ "

સુજ્ઞ વાચકમિત્રો ,
આજથી મારા આ બ્લોગનું નામ બદલી નાખ્યું છે ...પહેલા "શબ્દસૂર " હતું જે આજ થી "મૌનરાગમ " રાખ્યું છે ..જેની લિંક http://shabdsoor.blogspot.com જ રહેશે માત્ર બ્લોગ નું નામ જ બદલ્યું છે ..જેની નોંધ લેવી ...
આપનો મારા બ્લોગ પર આવવા માટે ઘણો ઘણો આભાર .....આશા છે આ નવું નામ પણ આપને ગમશે !!!!

તો હવે શબ્દસૂર લહેરાશે મૌનરાગમ ..બનીને ખરું ??!!!

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ