Monday, December 5, 2011

મને મારા એકાંત સાથે મૂકીને

મને મારા એકાંત સાથે મૂકીને
કોઈ જતું રહ્યું આમ જ જિંદગીમાંથી ...
==============================
સવાલ પૂછવાથી ના મળ્યો જવાબ કોઈ ,
હવે તો મારી જિંદગીને જવાબ બનાવી લખી દીધી ....
=====================================
ક્યારેય કોઈ એકલું નથી હોતું આ દુનિયામાં
એની સાથે એની જિંદગી ચાલતી રહી છે હમેશા .....
=====================================
હાથ છોડાવીને જતા રહ્યા કોઈ વાંક નહોતો મારો ,
તમે ખુશી તો આપી મને એટલી કે ગમ આપવાની હિંમત નહોતી તમારી ....
કેમ એવું વિચારી લીધું કે ફક્ત ખુશીયો પર હક્ક છે મારો ,
તમારા દરેક ગમમાં સાથે ચાલવાનો પણ એટલો જ અધિકાર છે ......

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ