Friday, December 2, 2011

બસ સવાલ અને જવાબ .....

ડાળી પર ખીલેલા એક ગુલાબને પૂછ્યું ,
તારી લાલાશ તારી શરમને લીધે છે કે ખીલવા માટે રક્ત સીંચ્યું ?
============================================
ક્યારેક મૌન બોલકું બને
તો શબ્દો કાગળ પર લહેરાઈ જાય છે ......
==============================================
કહેવા માટે શબ્દો ખૂટે જયારે
તો આંખોને વાંચી લો ઘણું વણકહ્યું લખેલું છે .......
==============================================
આંસુની ખારાશ પચાવીને પછી
પ્રેમનો રંગ ઘેરો શેં બને છે વિરહમાં ??????

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ