Wednesday, November 23, 2011

એક ભરોસો એક વિશ્વાસ...

કોણે કહ્યું પ્રેમનો મતલબ ફક્ત સ્મિત વહેંચી લેવું ???
એતો આંસુઓને લુછી લેવાનું કામ  છે ....
======================================
તારી સાથે સ્મિતને વહેંચી લેવા સગવડે સૌ તૈયાર હશે ,
તારા આંસુ લુછી તારા દુખ વહેંચી લેવા મારો ખભો તૈયાર છે ....
===========================================
એક ભરોસો એક વિશ્વાસ જો સાથ હશે મારી
આ દુનિયાનો આગ નો દરિયો હું હસતા હસતા તરી   જઈશ .......
============================================
મિલનની હસરત મોહબ્બત નથી ,
એને તો જુદાઈને જીરવીને જીવી જતા  પણ આવડે છે .....
મિલનની ક્ષણો તો વહી જાય છે પળભરમાં
પણ જુદાઈની હર ક્ષણોમાં માત્ર તું ને તું જ યાદ આવે છે ......

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ