Wednesday, November 16, 2011

બસ આજે આવું કૈક ...

મારી આંખોના અતલ ઉંડાણમાં પડેલી એક સીપ
એમાં તારું હૃદય મુકેલું છે સાચા મોતી જેવું ......
==================================
તને ચાહવા માટે દિલની શું જરૂર છે ,
મારા શ્વાસ જ તારી યાદોથી ચાલતા હોય ત્યારે !!!!!
==================================
મારું પ્રતિબિંબ મને ઓળખી ના શક્યું કાલે આયનામાં ,
એને પણ મારા અસ્તિત્વમાં તું દેખાઈ જાય છે એ શક્ય છે ....
=====================================
દિલ કહે દિલ સાંભળે, દિલ વાદળથી વાતો કરે ,
એ વાદળ વહેતી હવા સાથે જાય દુર દેશ અને કોઈ એને વાંચે ....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ