Sunday, November 6, 2011

એક કાચનો ટુકડો

એક કાચનો ટુકડો 
એક નાનીશી કરચ હતી એની ,
આંખમાં અંજાઈ ગયી 
હવે આંસુ નહીં મહીંથી રક્ત વહે છે .....
એ ઘાવ દિલ પર પડેલા 
એ ઝખમ દુઝતા રહ્યા 
એનું કારણ બસ એક જ ....
ભૂલથી   કારણ બની જવાયું 
એક પ્રેમભંગનું ....
કોઈકનું દિલ તોડી નાખ્યું મેં અનાયાસે ,
બસ હવે એનો પશ્ચાતાપ કરી લઈશ ,
મારા શબ પર એનું કફન મંગાવીને ....
બસ એક ભગવાન જાણે છે 
મારી નિર્દોષતાને 
જમાનાને મારા શબની આંખોમાં આંસુ દેખાશે ?????

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ