Monday, October 31, 2011

એનું નામ હતું

રાત્રીના પરદા ખોલીને 
જુઓ કલશોર કરે છે એક સવાર ...
પૂછે છે હું આવું ???
મેં હસીને કહ્યું 
હા આવને ...
હસતી હસતી એક સવાર 
દોડતી આવીને મારે ગળે વળગી પડી ......
એનું નામ હતું જિંદગી.......

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ