Saturday, October 22, 2011

મારી હથેળીમાં ઉગ્યું ગુલાબ એક...

મારી હથેળીમાં ઉગ્યું ગુલાબ એક 
નાનકડું નાજુક શરમાતું હતું ....
પોતાની પાંખડીઓમાં સંતાતું હતું ....
જાણે પોતાની ખુશ્બૂને પણ સંતાડતું ...
એ ફૂલને શું કહું ???
 એ તો મને જ માત્ર દેખાતું હતું !!!!!
 એક ભીની ખુશ્બૂ કોરી હથેળીને ભીંજવતી હતી ....
એમાં કોઈ તસ્વીર ઉભરતી હતી ....
શું આવું જ કૈક હોય જેને પ્રેમ કહેવાય ?????

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ