Tuesday, October 11, 2011

ચાંદ શરમાયી જશે ....

ચંદ્ર આજે રાતનો હાથ પકડી આવશે ,
શરમાયી જશે આજે ચાંદની 
પ્રિયતમના મિલનને આજે દુનિયા નજરે જોશે ....
આજે રાત પૂનમની છે ...
આજે રાત શરદ પૂનમની છે .....
બસ હું ,તે અને ચાંદની 
ચાંદના ચેહરાને ચૂમી લેશું ...
અને ચાંદ શરમાયી જશે ....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ