Tuesday, October 4, 2011

કોરતી રાતો આંખોમાં

કોરતી રાતો આંખોમાં ઉજાગરાના લીસોટા 
ક્યાંક એક ભ્રમ હતો એક એ પ્રેમ હતો ?????
એક ચેહરો મારી આંખોમાં આવી હસતો હતો ,
જાણે આંખોથી જ બહુ કહેતો હતો ....
એનું મૌન મને અકળાવતું હતું ...
જયારે એની પાસે તો શબ્દોનો સાગર હતો ....
કાલે સપનામાં એની મુલાકાત થઇ .
એણે કહ્યું પ્રેમ હોય ત્યાં ખારાશ ક્યાંથી હોય??
શબ્દોના સાગરની ખારાશને પ્રેમમાં કેમ ભેળવું ???
બસ નજરોના મૌન ની મીઠાશ વેરી 
હું એને મળી લઉં છું નજરોના સ્પર્શથી .................

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ