Saturday, September 24, 2011

આજે હાઈકુ ....

દાવાનળ છે 
એકાંત આખું એક 
માણસ બળ્યો ...
===============
ખોબા જેટલી 
તરસ ઉમેરાઈ 
મૃગજળથી ....
===============
ભરવૈશાખે
વરસી રહે પ્રેમ 
વાદળ બની ...
==============
પક્ષીને પાંખે 
ઉડવાનો ભાર છે 
તરણાતોલે ......
=================

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ