સૂરજ સાખે
હંસતી હતી રાત
વિદાય વેળા ....
==================
ગરમ શ્વાસ
ક્રોધમાં નીતરતો
બરફ પર ...
===================
ભાષાંતર આ
નફરતનું એક
પ્રેમ પણ છે ...
================
ચાલે છે રાત
દિવસ ભર સાથ
સપનું બની ....
================
No comments:
Post a Comment