Tuesday, September 20, 2011

એકલી અટૂલી ફર્યા કરું છું

એકલી અટૂલી ફર્યા કરું છું 
રિવાજોના જંગલમાં ...
દરેક રસમ નિભાવીને દુનિયાદારીની 
હવે તો ગૂંગળાય છે મારો શ્વાસોચ્છવાસ ....
તમામ સંબધો વીંટળાઈને ઉભા છે એવા 
બસ એમાં હું મને હવે ક્યારેય દેખાતી નથી 
દિવસના તમામ પ્રહારો વહેંચાઇ જાય છે સૌમાં 
મારા ખુદના માટે એકેય ક્ષણ શેષ રહેતી નથી .....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ