Wednesday, September 7, 2011

આગિયાને અજવાળે

આગિયાને અજવાળે 
રાત ચંદ્રને  શોધવા નીકળી છે ....
તેના કાળા પાલવ પર આજે તારા નહીં
આગિયા ઝગમગે છે ...
====================================
સુકાયેલા પર્ણને પણ એક કહાની હોય છે
તૂટેલા કાંગરાવાળા કિલ્લાને પણ એક જવાની હોય છે ...
========================================
આજે મારી રૂબરૂ છે તું પણ દેખાતો નથી મને
નયનોને દ્વારે આજે આંસુઓએ ખુશીના તોરણ બાંધ્યા છે ...
==============================================
વર્ષો જુનું વ્યસન છે આ તો ,
રોજ સપનામાં આવીને સાદ દે છે
ખલેલ કરવાની તારી આ હરકત
નીંદરમાં પણ તારા નામનો સાદ દે છે .........

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ