Monday, May 2, 2011

એક મુક્ત આકાશ ની મેના

એક મુક્ત આકાશ ની મેના નિયમો ના પિંજારા માં પુરાઈ ગયી હતી ....
ઘણું બધું સમજાવી ગયી જિંદગી ....
મારી સમજને રડાવી ગઈ જિંદગી .....
બહુ માયા મોહ ના બંધન હતા મને ...
આ વખતે એનાથી છોડાવી ગયી જિંદગી ..
અફસોસ એનો મને નહીં રહે ક્યારેય ,
હું મારી ફરજ ચુકી ગઈ ....
કોઈકની રાહો માં ફૂલો બિછાવતા બિછાવતા ,
કાંટાઓ થી લોહી લુહાણ કરી ચાલી ગયી જિંદગી .....
મને કોઈ સમજે કે ના સમજે એની તમા નહીં રહે મને ....
એકલા આવ્યા હતા ને એકલા જવાનું છે ...
પણ એકલા એકલા ચાલતા પણ શીખવી ગઈ જિંદગી .....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ