Tuesday, March 1, 2011

મને તારા વિરહે કહ્યું કે

મને તારા વિરહે કહ્યું કે
તું મારા જીવનમાં છે હજીય ....
મને તારા વિરહે કહ્યું કે
તારાથી મારા જીવનની સવાર છે હજીય ...
મને તારા વિરહે કહ્યું કે
મારી સાંજ છે તારી તલાશ છે હજીય ....
મને તારા વિરહે કહ્યું કે
મારી આંખો લાવે છે રાત્રે તારા સપના હજીય .....
મને તારા વિરહે કહ્યું કે
કેવો છે આ વિરહ જ્યાં તું નથી તોય તું જ છે હજીય .......

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ