Tuesday, February 8, 2011

વસંત પંચમી....

પ્રકૃતિમાં ફૂટી રહેલી નવા પર્ણની કુંપળ ,
નાના છોડ અને વિશાળ વૃક્ષો જયારે કરે
રંગબેરંગી ફૂલોના વસ્ત્રોનું પરિધાન ,
કોયલના મધુર ટહુકાનો સૂર
જયારે ગુંજનગાન બનવાની થાય શરૂઆત ,
ત્યારે પ્રણયના દેવ કામદેવ રતિ પર છોડે છે પુષ્પોથી સજાવેલા પ્રણય બાણ......
અને યુવાન હૈયામાં
આ ઋતુના રાગ છેડે છે પ્રેમના તાર ...
હૈયું ઘાયલ ઘાયલ અને
એક લાગણીનું ઝરણું જયારે સ્ફુટ થાય છે ...
અને કહે છે પ્રણયનો ઉંબર એટલે કે વસંત પંચમી....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ