Thursday, October 21, 2010

હાઈકુ ...

ઝુકી નજરમાં
કોઈ છૂપો ઈશારો
એકરારનો ....
====================
મૌન બોલે છે
અજાણ બની આંખ
નીચે ઝુકે છે .....
=====================
પ્રેમ શું છે ?
દુનિયા શું કહેશે ?
દિલને પૂછો .....
=====================
ના કોઈ પૂછે
પણ આંખમાં બોલે
પ્રેમનો જાદુ ....
=====================
નિકટ આવો
કહેવા નહીં પણ
સાંભળવા છે .....
Post a Comment

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ