Friday, September 17, 2010

મારી રાહ જોઇશ ને ???????

ક્યારેક મળવાનો વાયદો કરેલો ,
વખતના વહેણમાં એ તણાઈ ગયો ....
દૂરના એક કિનારે રેતીમાં એકલો
એક છીપમાં સંતાઈ ગયો .....
તર્પણ કરવા પ્રેમનું એ નદી ને કિનારે
એ રેતીના ઢગલા માં એક છીપલાંમાં
મોતી બનીને બેઠેલો એ વાયદો મને મળી ગયો ....
તારું સરનામું લખ્યું હતું એ છીપ માં ....
રેતી ને પીવડાવીને પાણી થોડી ભીની કરી દીધી ....
એક રેતીમાં સંતાડી પેલું મોતી
હું તને અર્પણ કરવા આવું છું ....
મારી રાહ જોઇશ ને ???????

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ