Sunday, September 12, 2010

એકરાર...

કૈક કહી કહીને અટકી જતા હોઠો પર
આજે એક જાણે બંધન છે લજ્જાનું ,
એને પ્રેમનું ઇજન કહું
કે એકરાર ખામોશીમાં વાંચતા પ્રેમનો ???
====================================
મારાથી દૂર તું ક્યાં જઈશ ?
આ હૃદયની પિંજરના તાર બહુ મજબૂત છે ,
તૂટ્યા તુટશે નહીં ક્યારેય ,
તૂટે તો પ્રાણ પિંજર છોડીને ઉડી જાશે ......
=====================================

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ