Wednesday, August 25, 2010

કાચા સુતરનો ધાગો

કુમકુમ તિલક તારા ભાલે વીર જયારે જયારે ,
તું રક્ત તિલક લગાવે ભાલે મારી રક્ષા કાજે ,
મારા કાચા સુતરનો ધાગો તારા કાંડે બાંધ્યોમે
ઋણ ઉતારે એનું મજબૂત બાવડાનો આધાર આપી મને ....
અણદેખ્યો સ્નેહ નો ધાગો બેઉને બાંધી રાખે ,
રાહ જુએ બેઉની આંખ્યો શ્રાવણ માસની પૂનમે ....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ