Monday, August 23, 2010

એક તણખાને સ્પર્શી

એક તણખાને સ્પર્શી હિમકણ જીદ્દી બન્યો ,
આજે હું નહીં પીઘળું,આજે તને શીતળ કરીશ જળ બની ....
==========================================
એક તૂટેલા પત્તાને સાથ હતો હવાનો
ઉડીને હવાની સાથે એક પક્ષીનો માળો બન્યો ....
==========================================
મારા હૃદયને જયારે તારી વાત સમજાઈ
ત્યારે તેં પામી લીધી હતી ઇશ્કની તમામ ઊંચાઈ ...
============================================
તને નહિ કહું મારા મનની વાત એ જિદ્દ હતી મારી
પણ તેં મારી આંખો વાંચી લીધી ...

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ