Wednesday, August 11, 2010

તને તારી કરતાય વધારે જાણું છું

તારા સ્વપ્નો કાલે રસ્તે રઝળતા જોયા મેં ,
હળવેક થી ઉઠાવી લીધા ,
કેટલાય છિદ્રો હતા તારા એ સ્વપ્નોના મોતી માં ,
એને એક લડી માં પોરવી એક માળા બનાવી
એ માળા, તારા સ્વપ્નોને આજે તને પરત આપું છું ....
સ્વીકારી લે એ મારી ભેટ નથી ,
એ તારા જ અસ્તિત્વની ઓળખાણ છે ,અપનાવી લે ....
=========================================
તને તારી કરતાય વધારે જાણું છું
તેથી જ તને કહું છું ,
મારા વગર જીવવાનું શીખી લે ને ....
તારી જિંદગીની મંઝીલ મારામાં નથી ....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ