Wednesday, July 28, 2010

કયારેક રહી જવું હતું......

કયારેક રહી જવું હતું મારે પણ તારા દિલના મકાનમાં ,
પણ તારા દિલમાં બીજા કોઈનો વિસામો હતો .....
=====================================
સાગરને પણ તરસ હતી એક મીઠા બુંદની
પણ સાગરની પીડા એ કહે કોને કે એ તરસ્યો જ રહી ગયો ...
===========================================
મારા સપનામાં ના આવતા હવે તમે
તમને મળવાની તરસ કદાચ સપનામાં જ શમી ના જાય !!!!!

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ