Monday, July 19, 2010

તારા રૂમાલે

વાદળ વહી રહ્યા હતા નદી બની ઉંચે આકાશમાં ,
ગુરુત્વાકર્ષણનો નિયમ તોડી બસ ઉપર ને ઉપર જતા હતા ,
આ ધરતી રિસાઈ ગઈ જયારે ત્યારે વરસ્યા હતા
એ બુંદ અને ફોરાં બની ધરતીને પાલવ મહોર્યા હતા .......
=============================================
ના કહીશ કે હું બેવફા બન્યો તારા પ્રેમમાં
મારા રૂંવે રૂંવે બોલકા બન્યા છે ઘાવો
જે તારા સગા મને ભેટ આપી ગયા ....
પણ તારા રૂમાલે સૌ ઘા હજીય ભરાતા રહ્યા .......

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ