Wednesday, June 9, 2010

ગઝલ પ્રેમની સપનામાં સાંભળી લઉં છું ....

તરડાયેલા ચેહરા વચ્ચે એક વિસામાની તલાશ છે ,
આ ભેંકાર રણવગડાને એક ટહુકાની તલાશ છે .....
======================================
તારી આંખોના ઊંડાણમાં મારા સાતેય સમુંદર સમાઈ જાય છે ,
તોય મારા દિલની કિતાબના કોઈક પાના કોરા રહી જાય છે ....
=============================================
કોરા પાનામાં મારા નયનો એ વાંચ્યું
જે ના લખાયું તમારા થી કદી લજ્જા થી ,
મારા દિલમાં તસ્વીર તમારી છે બહુ બોલકી ,
ગઝલ પ્રેમની સપનામાં સાંભળી લઉં છું ....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ