Monday, April 19, 2010

મિલનની એક નિશાની

મિલનની એક નિશાની મારી પાસે રહી ગયી હતી ,
તે દેવા આવ્યો હતો જયારે ....
ત્યારે મારી અમાનત કોઈ પરાયાની થઇ ગયી હતી ,
હતો એ રૂમાલ રેશમી
એમાં તારા હાથની ખુશબો રહી ગયી હતી ,
મારા આંસુ લુછવા તું કદાચ મને દઈ ગયી હતી .....
મારા આ આંસુનું તો શું છે ,
જયારે ખૂટી પડશે એ આંખોના દરિયા માં
ત્યારે તો તેને રોકાવું જ પડશે ....
માત્ર હવે જોવું છે કે તારી હથેળીનો સ્પર્શ ...
તારા વજૂદની આ ફોરમ મારી પાસે થી વહી નાં જાય .....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ