Sunday, April 25, 2010

ઉજાગરો...

બસ આ ઉજાગરો જયારે આંખે અંજાય છે
ત્યારે ઉગતા સુરજની લાલીમાં અજવાળે દેખાય છે ...
લોકો સમજે છે કે રાતે રડ્યો હશે એને યાદ કરીને
પણ કહેવું નથી મારે કે રોજ સપના માં એની મુલાકાત થાય છે ....
===============================================
એ સુરજ જતો રહે આજે થોડો જલ્દી રાત ને મળવાને ...
ઉગતી રાતના અજવાળે પીયુ એ મળવાનો વાયદો કર્યો છે ....
================================================
બોલ અબોલ થઇ જાય છતાય બધું સમજાઈ જાય ....
આ ચમત્કાર તો બસ પ્રેમ માં જ થાય .....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ