કદાચ મારી જિંદગી નો અર્થ મને નાં સમજાત
જો તમે મને મળ્યા નાં હોત ....
પ્રેમિકાનો અર્થ સમજાયો ના હોત
જો તમે મને મળ્યા ના હોત ...
જિંદગી માં અટવાઈ જાત મીરાં કે રાધા બની
જો તમે મને મળ્યા ના હોત ....
મીરાં ની દીવાનગી અને રાધાનો વૈરાગી પ્રેમ સમજી નાં હોત
જો તમે મને મળ્યા ના હોત .....
No comments:
Post a Comment