બોલોને મારી જગ્યા ક્યાં તમારી જિંદગીમાં ?
મારા દિલના બે ધબકાર વચ્ચે તું રહે છે.... =================================================
મૌનની કુંપળો પર પ્રેમનો હિસાબ મંડાય છે જયારે
એક ખરી ગયેલા પર્ણ પર વણકહી પ્રેમની દાસ્તાન વંચાય છે ત્યારે...... =====================================================
દર્દને સુકવી દો કલમની સ્યાહીમાં
નહીં તો ઘા કરતું જ રહેશે દિલ પર તમારા ........
No comments:
Post a Comment