Tuesday, December 29, 2009

અનિચ્છા .....

જિંદગી છટકી જતી દરેક વખતે આપી હાથતાલી ,
મેં એને પકડવાની કોશિશ કરી દરેક વખતે ,
પણ લપસતી એક તેલ પર પડતા પગલા શી ,
એને પકડું કે પોતાને સંભાળું એ વિચારતા વિચારતા ,
જુઓ ને આ જીવન નો બીજો છેડો આવી ગયો .......
પણ મારા ગયા પછી મારી હરકતોથી જેને હસાવતો
એ સૌને હું બહુ યાદ આવી ગયો ....
હસાવતો જેને હું હરદમ સૌને ,
એ સૌને મારી અનિચ્છા છતાય રડાવી ગયો .....

1 comment:

hp said...

તમારા કાવ્યો વાંચ્યા અને ગમ્યા પણ ખરા.અને તક મળ્યે ગુજરાતની સ્ત્રી કવ્યિત્રી વિશેના લેખમાં એનો ઉલ્લેખ કરીશ.
http://himanshupatel555.wordpress.com
http:/himanshu52.wordpress.com
thank you

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ