Tuesday, December 22, 2009

એક સવાર ....

શિયાળાની નરમ સવાર
ઓઢીને આવે છે ધુમ્મસની શાલ ,
લપાતો છુપાતો સૂરજ
જાણે સંતાકુકડી રમવા આતુર ,
પંખી શોધે ,ફૂલ શોધે એને ખીલવા રે ,
ભ્રમર પણ વ્યાકુળ છે
પાંખડીની કેદમાંહે થી છૂટવાને ....
ઓ સૂરજ ,તું આવ જલદી રે ,
પંખીના ગાન સંભળાય રે મને આ ફલકની મધ્યે ,
પણ જુઓ આ મનેખને કુદરતની લીલા જોવાની
ફુરસત ના મળે લગીરેય .....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ