Wednesday, December 16, 2009

આવો ને .....

તમે આવો છો ત્યારે હવા
મારા કર્ણ પટલ પર બહેકી જાય છે ...
એવું લાગે છે કે ચાંદની રાતમાં
એક પાયલ રણઝણી જાય છે ....
વિના વસંતે કોયલ પણ ટહુકી જાય છે ...
અને વિના શરાબે મન પણ બહેકી જાય છે ....
આવો આજે જરા સાથે બેસીએ ઘડી ભર
આપણી આંખોને કૈંક ગુફ્તગુ કરવી છે .....
આવો ને .....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ